જીવનચરિત્ર
હું ડાયો પંડ્યો
એક જીવનની સાચી, પ્રેરક અને હૃદયસ્પર્શી દાસ્તાન.
‘હું ડાયો પંડ્યો’ એ સતીશ પંડિતનું જીવનચરિત્ર છે — જીવનના સાચા પ્રસંગો, સંઘર્ષ અને સમજણની એક નિખાલસ કથા.
સાદગીભરી ભાષામાં લખાયેલું આ પુસ્તક વાચકને જીવનના મૂલ્યો અને અનુભવોની નજીક લઈ જાય છે.
- વર્ષ
- ૨૦૨૦
- પૃષ્ઠ
- ૧૬૪
- મૂલ્ય
- ₹૫૦૦

